Print this Page Print this | Share this

ગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી

 

હું કઈ રીતે ગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી
મેળવી શકું?
જીલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૨૨ મુજબ ગણોતધારા
કલમ-૬૩ AA મુજબની મંજુરી માટે જમીન ખરીદનારે
અરજી કરવાની રહે છે.

[File Size : 64 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થળ સ્થિતિનું પંચનામું.
  • અરજદારનો રૂબરૂ જવાબ.
  • ખરીદનાર સંસ્થાનો રૂબરૂ જવાબ.
  • અરજદારે ધારણ કરેલ જમીન ૧૯પ૧–પરથી અરજીની ગામ.ન.નં. ૭/૧રની નકલો.
  • અરજદારે ધારણ કરેલ જમીનનો સંબંધિત ગામ.ન.નં.૬ (હક્કપત્રક) નોંધની તમામ નકલો.
  • ગામ ન.નં ૮–અ ના ઉતારાની નકલ.
  • ઝોર્નિગ સર્ટીફીકેટની નકલ.
  • જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ હેઠળ થતો હોય તો એફ. ફોર્મની નકલ.
  • જમીન વેચાણ રાખનાર સંસ્થા /સોસાયટી /મંડળી / કંપની હોય તો,
    • રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ની નકલ.
    • બંધારણની નકલ/ આર્ટીકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નકલ.
    • છેલ્લા ૩ વર્ષની ઓડિટ રીપોર્ટની નકલ.
    • સંસ્થા/ મંડળીની આર્થિક સધ્ધરતા બાબતેના આધાર પુરાવા.
  • ખરીદ કરેલ છે તે જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.
  • ૧૦ હેકટર જમીન ખરીદવાની હોય તો ઉઘોગ કમિશ્નરશ્રીનું પ્રમાણપત્ર.
  • બાંધકામનો સુચિત પ્લાન.
  • વેચાણ રાખેલ જમીનના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તથા અનુક્રમણિકા નં.૨ ની પ્રમાણિત નકલ
  • વેચાણ વ્યવહાર અંગે ઈ–ધારા કેન્દ્ર ખાતે થયેલ વેચાણ વ્યવહારની ફેરફાર નોંધની કાચી નકલ.
  • પંચનામાની વિગતે પ્રશ્નવાળી જમીનમાં ઓ.એન.જી.સી., ગુ.વિ.કા ની લાઈન આવતી હોય તો તેનું ના વાંધા પ્રમાણપત્ર.
  • કા.પા.ઈ.પા.યો.વિ.૩નું રેખાનિયંત્રણ ધારા હેઠળનું ના વાંધા પ્રમાણપત્ર.

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays