Print this Page Print this | Share this

ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત

 

હું કઈ રીતે ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવી શકું?
તાલુકામાં મામલતદારશ્રીને, ભાવનગરમાં ઝોનલ અધિકારીશ્રીને, પરિશિષ્ટ-૧/૬૬ મુજબ અરજી કરવી.

[File Size : 47 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • જે વ્યાજબી ભાવની દુકાનનું કાર્ડ ધરાવતા હોય તે દુકાનના સંચાલકશ્રીનું કાર્ડ નંબર, જનસંખ્યાની વિગત દર્શાવતું પ્રમાણપત્ર અથવા ખોવાયેલ રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • ફાટી ગયેલ અથવા બગડી ગયેલ કાર્ડને બદલે ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાનું હોય તો ફાટેલું / બગડેલું અસલ રેશન કાર્ડ.

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays