Print this Page Print this | Share this

દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા અંગે

 

હું કઈ રીતે દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો
મેળવવા અંગેની મંજુરી મેળવી શકું?
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પ૬ મુજબ.

[File Size : 71 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૨૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ચારિત્ર્ય અંગેનો સ્થાનિક પોલીસનો દાખલો
  • સ્થાનિક સંસ્થા (નગર પાલિકા /ગ્રામ પંચાયત) નું "ના વાંધા પ્રમાણપત્ર"
  • ઉંમરનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટિફીકેટ અથવા જન્મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો)
  • ધંધાના સ્થળની માલિકી પુરાવા (પ્રોપર્ટી કાર્ડ, ટેક્ષ બીલ, ૭/૧ર ની નકલ)
  • રહેઠાણનો પુરાવો (નગર પાલિકા/ગ્રામ પંચાયત, ટેક્ષ બીલ, લાઈટ બીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી ગમે તે એક)
  • ભાડાની જગ્યા હોય તો ભાડા કરારની નકલ
  • સ્ક્રુટીની ફી રૂા. ૧૦૦ ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ
  • જગ્યાની સ્થળસ્થિતિનો માપ સાથેનો નકશો (ત્રણ નકલમાં)
  • આગ, અકસ્માત સામે સાવચેતીના રાખેલ સાધનોની વિગત
  • શોપ એકટનું લાયસન્સ

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays