Print this Page Print this | Share this

બિનખેતીના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર જમીનની માંગણી
(ફક્ત માજી સૈનિકો માટે જ)

 

હું કઈ રીબિનખેતીના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર
જમીનની માંગણી (ફક્ત માજી સૈનિકો માટે જ) કરી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૧ મુજબ.

[File Size : 62 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારના કુટુંબના સભ્યોની વિગતો.
  • બજાર કિંમત ભરવા અંગેની સમિતિ.
  • બજાર કિંમત ભરવા અંગેનું બાંહેધરીપત્ર રુ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.
  • સંબંધિત મામલતદારશ્રીનો આવકનો દાખલો.
  • અરજદારનો જવાબ.
  • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
  • રહેઠાણનો પુરાવો.
  • ડીસ્ચાર્જ બુકની પ્રમાણિત નકલ.
  • માંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ ની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
  • ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો.
  • નિવૃત્ત થયા અંગેના પુરાવા.
  • જિલ્લા સૈનિક કલ્યાણ કેન્દ્રનો દાખલો.
  • ઝોનીંગ સર્ટિફિકેટ.
  • ગુજરાતના વતની હોવા અંગેનો પુરાવો.

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays